નર્મદા ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે વીર સુખદેવ પ્રાથમિક શાળા પરિસરમાં સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં ગરુદેશ્વર ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સરકારી વિનયન અને...
કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા બાદ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના કાર્યાલયની બહાર ભારે હોબાળો થયો હતો. બંનેને કોંગ્રેસની સદસ્યતા અપાયા...
મણિપુરમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે સરકારે મંગળવારે રાજ્યમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મણિપુર સરકારના નિર્ણય અનુસાર...
પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ હવે ભારત આવશે. બાંગ્લાદેશે ભારતમાં બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. ભારત અને...
માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ચોમાસુ,ઠંડી, તડકાની પરવા...