27 C
Ahmedabad
Friday, September 13, 2024

આજથી ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે


ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝની પ્રથમ મેચ શુક્ર્વારે સવારે ઈડન પાર્કમાં રમાશે. એક તરફ આ સીરિઝ ભારત માટે 2023 વન-ડે વર્લ્ડ કપની તૈયારીઓને પ્રારંભ થશે. જ્યારે ટીમ ઈન્ડિયા 2019 વન-ડે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામેની હારનો બદલો લઈ આગળ વધવા માગશે. નવ જુલાઈ માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમિફાઈનલમાં હાર બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડે એકેય વન-ડેમાં હરાવી શક્યું નથી. આ દરમ્યાન ભારતે ન્યુઝીલેન્ડ પ્રવાસે સીરિઝ 3-0 ગુમાવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
80SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!