આજ કાલ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે… જે વીડિયોમાં બે લોકો રેલ્વે પ્લેટફર્મ પર વાતચીત કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. પરંતુ ગણતરીની સેકેન્ડમાં ત્યાં વીજ કરંટ પડે છે. જેના કારણે બંનેની વાત અધુરી રહી જાય છે. એક યુવક રેલ્વેના પાટા પાસે પડી જાય છે. તો અન્ય એક યુવક દૂર ફેંકાઈ જાય છે. આ વાયરલ વીડિયો મામલે લોક સમાચાર કોઈ પૂષ્ટિ કરતું નથી