27 C
Ahmedabad
Friday, March 29, 2024

ડેડીયાપાડાની સમસ્યાઓને લઈ વિધાનસભા ગુંજવતા ધારાસભ્યઃ ચૈતર વસાવા


ગુજરાત વિધાનસભામાં આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સ્પીકરે બોલવા માટે ૩ મિનિટનો સમય આપ્યો હતો. આપ પાર્ટીના નેતા અને ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, આ વિસ્તારમાં પાણી વગરના નળ નલ સે જલ યોજના હેઠળ ૪૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હતા, જે અંતર્ગત તમામ ગામોમાં નળ ફીટ કરવામાં આવ્યા છે. પરંતુ આજ દિન સુધી આ નળમાંથી પાણીનું ટીપું પણ નીકળ્યું નથી.

તેમને થોડા દિવસ પહેલા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલને લગતા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. હોસ્પિટલમાં 1986નું એક એક્સ-રે મશીન છે તેવું તેમને જણાવ્યુ હતું ! પણ આધુનિક મશીન આપ્યું નથી. ઘણી બધી અસુવિધાઓ છે. ભાજપના સૌનો સાથ, સૌનો વિકાસના નારાને ગળે ઉતારવું મુશ્કેલ છે. માત્ર એક કાર્યકારી શિક્ષક સાથેની શાળાઓ પણ આ વિસ્તારમાં જેવા અનેક પ્રશ્નો તેમને વિધાનસભામાં ઉઠાવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!