17 C
Ahmedabad
Tuesday, January 14, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

બોલો આ રાજ્યામાં ભર શિયાળે ધોધમાર વરસાદ, લોકો ઠંડીથી ઠુઠવાયા


જમ્મુ કાશ્મીરમાં તાપમાનનો પારો અમુક ડિગ્રી વધવાને કારણે લોકોને કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. જ્યારે શ્રીનગર અને જમ્મુ- કાશ્મીરના મેદાની વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. જોકે આ હિમવર્ષા ખૂબ જ હળવી હતી. આ હોવા છતાં, અહીંનું દ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી આવી હિમવર્ષા જારી રહેવાની શક્યતા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,879FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!