આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકાર પર ટ્વિટ કરી પ્રહાર કર્યાં છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, સરકાર નર્મદા ડેમનું પાણી 700 કિમી કચ્છ સુધી પહોંચાડે છે, પરંતુ ત્યાંના સ્થાનિક આદિવાસીઓને પીવાનું પાણી સુદ્ધાં આપતી નથી. તેમજ આદિવાસીઓ માટે કરોડોનું બજેટ આવે છે, પરંતુ આજે પણ ત્યાંના લોકોને પાણી અને વીજળી મળતી નથી. તેમ કહી સરકાર પર ટ્વિટ કરી પ્રહાર કર્યાં હતા.
नर्मदा बांध का पानी सरकार 700 किमी कच्छ तक पहुँचाती है लेकिन वहा के स्थानिक आदिवासीओ को पीने का पानी तक नहीं देती! आदिवासीओ का करोडो का बजेट आता है लेकिन आज भी वहा के लोग पानी और बिजली से वंचित है!#आदिवासी_विरोधी_भाजपा_सरकार
@news24tvchannel @GujaratTak @Jamawat3 @VtvGujarati— Chaitarbhai Vasava (@vasavachaitar) January 2, 2023