જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી હિમવર્ષા થઈ રહી છે. ત્યારે આ વખતે જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં જોરદાર હિમવર્ષા થઈ હતી. જેનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોને હિમવર્ષા જોવાની ઈચ્છા થતી હોય છે. ત્યારે આ વીડિયો જોઈને તેઓ બરફ વર્ષાની મજા માણી શકે છે.