32 C
Ahmedabad
Thursday, April 25, 2024

વ્યારા શહેરના સિંગી ફળિયામાં ઈન્દિરા આવાસ યોજનાનું મકાન તૂટી પડતા બે લોકોને ઈજા


તાપી જિલ્લાનું વડુ મથક ગણાતા વ્યારા શહેરના સિંગી ફળિયામાં આવેલું ઈન્દિરા આવાસ યોજનાનું મકાન તૂટી પડતા બે લોકોને ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઢોડિયા શેલેષભાઈને ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત મકાન ફાળવવામાં આવ્યું હતું. તે મકાન અચાનક તૂટી પડતા બે લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત બે લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!