વિશ્વભરના યુગલો વેલેન્ટાઈન ડે 2022ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોઈપણ સંબંધમાં વચનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે આપેલું વચન પૂરું કરો છો, તો તમારા સંબંધો લાંબા સમય સુધી ટકી રહેવાની શક્યતાઓ વધી જાય છે. તમારા સંબંધમાં તાજગી રાખવા અને સંબંધને મજબૂત રાખવા માટે, તમે તમારા નજીકના અને પ્રિયજનોને પણ આ સુંદર પ્રેમ સંદેશાઓ મોકલી શકો છો.
પ્રોમિસ ડેના સંદેશાઓ
આ અમારું વચન છે
તમારો સાથ ક્યારેય નહીં છોડુ
તું અમને ભૂલીને ચાલ્યો ગયો,
તારો હાથ પકડીને લાવીશ
હેપી પ્રોમિસ ડે!
તારો પડછાયો બનીને હું તારી સાથે રહીશ,
તમે જ્યાં જશો, હું ત્યાં આવીશ,
પડછાયો તમને અંધારામાં છોડી દે છે,
પણ હું અંધારામાં તમારો પ્રકાશ બનીશ
હેપી પ્રોમિસ ડે!
આંખોમાં રાખી હેયમાં વસાવસુ
પારકાને પોતાના બનાવશું,
રાખજો વિશ્વાસ એટલું જ છે કહેવું
છાતીએ લગાડી અળગા નહિ કશું..
હેપી પ્રોમિસ ડે!
એક Promise ખુદ થી કરજો,
હંમેશા હું માં – પિતાને સુખી અને
હસતાં રાખીશ
હેપી પ્રોમિસ ડે!