તાપી જિલ્લા ના સોનગઢ તાલુકાની પ્રાથમિક શાળા હિંદલાના વિધાર્થીઓ અને શિક્ષકોએ રેફરલ હોસ્પિટલ હિંદલાની મુલાકાત લીધી હતી.જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અલગ વિભાગની પ્રાથમિક જાણકારી આપવામાં આવી.વિદ્યાર્થીઓ પણ ઉત્સાભેર હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી.
Related