વ્યારા નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાઈ રહી છે. આ વખતે પણ વ્યારા નગરપાલિકાના સત્તધીશો દ્વારા આડેધડ વેરા વસુલાયો હોવાની વાત સામે આવતા વ્યારાના નગરજનોએ નગરપાલિકાની ઓફિસમાં પહોંચી ધારધાર રજુઆત કરી વિરોધ કર્યો હતો. જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામાન્ય સભા છોડી નીકળી ગયા હતા.