22 C
Ahmedabad
Saturday, December 7, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

સાગબારામાં સિકલસેલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો


વસાવા દિનેશ આર

સિકલસેલ અવેરનેસ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ સિકલસેલના ભાગ રૂપે રવિવારના રોજ સરકારી વિનયન કોલેજ સાગબારામાં 498 લોકોનો સિકલસેલ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંદાજે 35 જેટલા ડૉકટરોની ટીમ કામે લાગી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. તેમજ જરૂરી માર્ગદશન આપવામાં આવ્યું હતું.

આ કાર્યકમમાં પ્રકૃતિ જનરલ હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ, યાહા મોગી હોસ્પિટલ, મેડિકલ સ્ટોર અને શ્રી દેવમોગરા માંઈ મંદિર ટ્રસ્ટ, વોલેન્ટર મિત્રો સાથે આરોગ્ય વિભાગના મિત્રો આ ભગીરથ કાર્યક્રમમાં જોડાયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!