છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટી અને આપ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ ભાજપ પર કેન્દ્રીય તપાસ એન્જન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે આ યાદીમાં AIADMKનું નામ પણ સામેલ થયું છે. તાજેતરમાં સ્ટાલિન સરકારે તેના રાજ્યમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે. આવો નિર્ણય લેનાર તમિલનાડુ દેશનું 10મું રાજ્ય બની ગયું છે. દેશના દસ રાજ્યમાં સીબીઆઈને નો એન્ટ્રી આપવામાં આવી છે.
સીબીઆઈને નો એન્ટ્રીઃ-
દેશના 10 રાજ્યમાં CBIને નો એન્ટ્રી
તમિલનાડુ, ઝારખંડ, પંજાબ
તેલગાણા, પશ્વિમ બંગાળ,મેઘાલય
છત્તીસગઢ, કેરળ, મિઝોરમ
રાજસ્થાનમાં સીબીઆઈને નો એન્ટ્રી