ભારત યાત્રા કેન્દ્ર ડેડિયાપાડા સંચાલિત નાલંદા આશ્રમ શાળાના બાળકોને બુધવારે નોટબૂક,બૂટ અને સ્પોર્ટસના ડ્રેસનું વિતરણ શાળાના સંચાલક ડૉ. કે મોહન આર્યના આદેશ મુજબ બાળકોને જીવન જરૂરિયાત આપવામાં આવી જેનાથી બાળકો ખુશ ખુશાલ થઈ ગયા હતા. સંચાલક ડૉ. કે મોહન આર્યનો નાલંદા આશ્રમશાળા ચિકદાના તમામ સ્ટાફ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.