28 C
Ahmedabad
Saturday, February 24, 2024

વરસાદ જોરદાર બેટિંગ કરવાના મૂડમાં, આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ !


રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે  પોતાની આગાહીમાં ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો કોરોધાકળ રહ્યા બાદ ફરીથી મેઘરાજા ફરી પ્રસન્ન થઇ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાય ગયો છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે  આગાહી વિશે જણાવ્યુ કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
58SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!