32 C
Ahmedabad
Monday, September 9, 2024

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વરમાં શિક્ષક દિનની ઉજવણી


ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ, આ દિવસે વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બને છે અને શાળા કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજનું કરે છે.

ત્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વરમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે વિધાર્થીઓ દ્રારા ઊજવણી કરવામાં આવી. તેમાં કોલેજનાં આચાર્ય ડૉ. તરુલતા ચોધરી અને અધ્યાપકોનાં માર્ગદર્શનથી ખૂબ ઉત્સાહ થી f.y.B.A/b.com 12 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આ દીવસને સફળ બનાવ્યો હતો.

અંતમાં વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન અને આશીર્વાદ દ્વારા બધા જ શિક્ષક તરીકે  બનેલા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે માટે કોલેજના આચાર્યશ્રી ડૉ.તરૂલતાબેન ચૌધરી દ્વારા સ્વાગત અને શુભેચ્છાઓ આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!