દેશના ચાર રાજ્યોના ૪૯ જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માગણીએ ફરી એક વખત જોર પકડ્યો છે. ભીલ પ્રદેશ મુદ્દે નરેશ પટેલે કહ્યું કે, ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે ત્યારે. પોતાના અંગત સ્વર્થ અને પોતાનું અંગત રાજકીય પ્લટફોર્મ બનાવા માટે એક અલગ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે.
ગુજરાતમાં આદિવાસી સમાજ ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે. પીએમ મોદીના કામથી પણ આદિવાસી સમાજને ઘણો સંતોષ છે. અને એટલા માટે જ આદિવાસી સમાજ પીએમ નરેન્દ્ર મોદી સાથે છે.
નરેશ પટેલે નામ લીધા વગર ચૈતર વસાવાને કહ્યું “મારે એવા લોકોને કહેવું છે કે, ક્યાં સુધી તમે વિર્ગહ કરી પોતાનું પ્લેટફોર્મ બનાવશો. પીએમ મોદી આદિવાસી સમાજ માટે ચિતા કરી અલગ-અલગ યોજનાઓ બનાવી રહ્યા છે. તેવા સમયે અલગ પ્રદેશની માગણી કરો એ યોગ્ય નથી. હું તમને કહેવા માંગુ છે કે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે તેમા વિધ્ન નાખવાનું બંધ કરો”
ભીલ પ્રદેશ મુદ્દે ચૈતર વસાવાનું નિવેદન……