મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠક અને ઝારખંડની કુલ 81 વિધાનસભા બેઠકમાંથી બાકીની 38 બેઠકો માટે બુધવારે મતદાન ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન થશે. 4 રાજ્યની 15 વિધાનસભા અને મહારાષ્ટ્રની નાંદેડ, લોકસભા બેઠક માટે પેટાચૂંટણી થશે.
ઉત્તર પ્રદેશની સાથે 9 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવાની છ. બંને વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરાશે. આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મહત્વની બની રહેશે.