આવતીકાલે ભારત પાકિસ્તાનની દુબઈમાં મેચ રમાવાની આ મેચ પહેલા આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે બંને ટીમો દુબઈમાં સખત પ્રેક્ટિસ કરી રહી છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં આ બંને ટીમો 1-1 મેચ રમી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ જીતી હતી. જ્યારે પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મેચ અંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર યુવરાજ સિંહે કેપ્ટન રોહિત શર્મા વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.
મેચ પહેલા યુવરાજસિંહનું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે બંને દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે જિયો હોટસ્ટારના ગ્રેટેસ્ટ રિવલી રિટર્ન્સના એક એપિસોડમાં કહ્યું કે જો રોહિત શર્મા ફોર્મમાં હોય તો તે 60 બોલમાં પણ સદી ફટકારી શકે છે. એકવાર તેનું બેટ ચાલવા લાગે છે. તે ફક્ત ચોગ્ગાથી જ નહીં પણ છગ્ગાથી પણ રમતને આગળ લઈ જાય છે. રોહિત શોર્ટ બોલનો શ્રેષ્ઠ ખેલાડી છે
રોહિતની બેટિગ ચાલવા લાગી તો રનના ઢગલાં થશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ એક હાઇ વોલ્ટેજ મેચ રમાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે બંને ટીમો દુબઈમાં સખત પ્રેક્ટિસ કરી રહી છે.આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આ બંને ટીમો 1-1 મેચ રમી છે.ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચ જીતી હતી. જ્યારે પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.હવે આ મેચ અંગે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર યુવરાજ સિંહે કેપ્ટન રોહિત શર્મા વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.
60 બોલમાં સદી ફટકારી શકે છે