હિમાચલ પ્રદેશમાં અવાર નવાર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ બધાં વચ્ચે હિમાચલ પ્રદેશના ચંબા-ટીસા રોડ પર વરસાદ અને હિમવર્ષા પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો પાહાડ ધસી પડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પહાડ તૂટતો જોઈને લોકો જીવ બચાવવા દોડ્યા હતા.. પહાડ પરથી પથ્થરો પડતા જોઈને વાહનચાલકો થોભી ગયા અને થોડી જ વારમાં આખો પહાડ તૂટી પડ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નઈ ન હતી. ચંબામાં અવારનવાર પર્વત તૂટવાના વીડિયો સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વહીવટીતંત્રે રસ્તો ખોલવાનું કામ શરૂ કરી દીધું છે.
7 सेंकड में पूरा पहाड़ नेशनल हाइवे पर
हिमाचल प्रदेश: लैंडस्लाइड का खौफनाक मंजर
चंबा-तीसा मार्ग पर बारिश और बर्फबारी के बाद एक बड़ा पहाड़ी हिस्सा नेशनल हाईवे पर गिरा
यातायात बाधित, प्रशासन मलबा हटाने में जुटा#Landslide #HimachalPradeshpic.twitter.com/XPHL2ssl4P
— Jaimin Vanol (@VanolJaimin99) March 7, 2025