27 C
Ahmedabad
Thursday, March 20, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભારતીય ટીમને પાકિસ્તાની સુંદરીઓએ આપ્યા અભિનંદન


ભારતીય ટીમે ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાઈ હતી, જેમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ દુબઈના સ્ટેડિયમમાં ભારતે ત્રિરંગો ફરકાવી દીધો છે. આ બધાં વચ્ચે જ્યારે બોલિવૂડ કલાકારો ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે. પાકિસ્તાનની હાનિયા આમિરે પોતાના હાથે હાથ જોડીને ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

image-x
image-x

હાનિયા આમિરે શું લખ્યું છે?
ભારતીય ટીમને તેની જીત પર અભિનંદન આપતા, અભિનેત્રીએ ટીમનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, “ભારતીય ટીમ ચેમ્પિયન છે અને હવે ચેમ્પિયન રહેશે.

image-x
image-x

બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભારતીય ટીમને અભિનંદન આપી રહ્યા છે. તમામ સ્ટાર્સ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!