loksamachar યુ-ટ્યુબ ચેનલ, વેબ પોર્ટલ 2022માં શરૂ થયો. લોક સમાચાર એક વિશ્વસનીય ખાનગી સમાચાર નિર્માતા તરીકેની છબી સ્થાપિત કરવામાં પ્રયાસરત છે. લોક સમાચાર વિગતવાર ડિજીટલ રાષ્ટ્રીય સમાચાર મંચ છે. જે કન્ટેન્ટ અને ફોટો, વિડીયો, વેબ પોર્ટલનો ઉપયોગ કરીને એકીકૃત સમાચાર અને માહિતી સેવાઓ પહોંચાડવા માટે કોશિશ કરે છે. loksamachar ના સમર્પિત પત્રકારોનું નેટવર્ક હાલમાં ગુજરાતી ભાષામાં કાર્યરત છે. પ્રદેશમાં લોક સમાચારની આ નવીનતમ પહેલ સમાચારોમાં સત્ય, સચોટ, તટસ્થ અને નવીનતાની તાકાતોને દોરશે. loksamachar દેશના ડિજીટલ મીડિયાની નવી તકનીકોને જોડીને નવા કન્ટેન્ટ વિશ્વમાં સમાચારો અને માહિતી શોધનારાઓ માટે બ્રિજ બનશે.
Home About Us