કહેવાય છે ને કે જેનું કોઈ નથી હતુ તેના ભગવાન હોય છે. અને આ વાતને સાબિત કરી બતાવી છે. તાપી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એન.એસ ચૌહાણ જી હા, પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા માતા-પિતા વગરના બે બાળકોનો સમગ્ર ભણતરનો ખર્ચ ઉપાડવાનું પીઆઈ એન.એસ ચૌહાણ નક્કી કર્યું છે. પીઆઈ એન.એસ ચૌહાણને જોળવા ગામમાં રહેતા બે બાળકો માતા-પિતા વગરના છે તે વાત તેમના ધ્યાન આવતે તેમણે બંને બાળકોનો સમગ્ર ભણતરનો ખર્ચે ઉપાડવાનું નક્કી કર્યું છે.