28 C
Ahmedabad
Saturday, February 24, 2024

જૂનાગઢમાં જોવા મળ્યા તબાહીના દ્રશ્યો,,, મોંઘીઘાટ ગાડીઓ રમકડાની જેમ જોવા મળી


ગુજરાત અને દિલ્હીમાં ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આનાથી શહેરી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ડેમ અને નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થતાં ગામડાઓ અલગ થઈ ગયા હતા.

આ સાથે જ જૂનાગઢ શહેરમાં શનિવારે ચાર કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, હવે વરસાદ બંધ થઈ ગયો છે અને રવિવારે ચારેબાજુ તબાહીના ચિન્હો દેખાઈ રહ્યા છે. જૂનાગઢ હજુ પણ પૂરના પાણીમાં ગરકાવ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
58SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!