30 C
Ahmedabad
Thursday, May 16, 2024

હિમાચલમાં વરસાદથી થયેલા નુકસાનના આંકડા જોઈ તમે પણ ચોકી જશો!


હિમાચલમાં  આ વખતે વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. આ બધાં વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં બે ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે. હવામાન કેન્દ્ર શિમલાના નિર્દેશક ડૉ. સુરેન્દ્ર પૌલે જણાવ્યું કે રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ચંબા, કાંગડા, શિમલા, કુલ્લુ, મંડી, બિલાસપુર, સોલન અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

વરસાદથી અત્યાર સુધી થયેલું નુકસાનઃ-

વરસાદથી અત્યાર સુધીમાં 176 લોકોએ જીવ ગુમાવ્યો

198 જેટલા લોકો પૂર અને વરસાદથી ઘાયલ થયા

વરસાદી આફતથી 13 જેટલા લોકો હજુ પણ લાપતા

અત્યાર સુધીમાં 653 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા

6 હજાર 711 મકાનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું

236 દુકાનો અને 2 હજાર 061 પશુઓ નાશ પામ્યા

24 જૂનથી અત્યાર સુધી 68 વાર ભૂસ્ખલન થયું

51 જેટલી ભારે અને જાનલેવા પૂરની ઘટનાઓ

અત્યાર સુધીમાં 5361.16 કરોડનું નુકસાન થયું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!