40 C
Ahmedabad
Thursday, May 16, 2024

વાપીની તંબાડી ગામની મહિલા સરપંચ 5 હજારની લાંચ લેતા સકંજામાં


ફરી એકવાર વલસાડ ડાંગ એસીબીની ટ્રેપ સફળ નિવડી છે. ACBએ નાની તંબાડી ગામના મહિલા સરપંચને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વાપી તાલુકાના તંબાડી ગામના મહિલા સંરપંચ રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે.

શિલ્પાબેન મિતેષ પટેલે લોન બાબતે ફરિયાદી પાસે દાખલો કાઢી આપવાને લઈ રૂપિયા 5000 હજાર લાંચ માંગી હતી. જે રૂપિયા આપવા જતા સરપંચ શિલ્પાબેન પટેલ ACBના હાથે ઝડપાય ગયા અને ઈજ્જતના ધજાગરા ઉડી ગયા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!