37 C
Ahmedabad
Friday, May 10, 2024

લોકસભાની ચૂંટણી માટે બારડોલી બેઠક પર સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર,ટિકિટ મળતા શુ કહ્યું જુઓ વીડિયો


લોકસભાની ચૂંટણી માટે બારડોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ ચૌધરીને મળી ટિકિટ. “આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મને બારડોલી બેઠક પર ઉમેદવાર બનાવ્યો છે. તે બદલ હું કોંગ્રેસ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે હું આ બેઠક જીત્યા પછી, અમે તેને નેતૃત્વ સમક્ષ રજૂ કરીશું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!