26.1 C
Ahmedabad
Thursday, May 2, 2024

અમદાવાદમાં વડા પ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો


અમદાવાદીઓને જાણે મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ અમદાવાદીઓ રીતસર વડાપ્રધાનના કાફલા પાછળ દોડતા જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તો બીજીતરફ અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભાની બેઠકો પર પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!