31 C
Ahmedabad
Sunday, May 5, 2024

હમીરપુરામાં યોજાયેલી ચિંતન શિબિરમા કસ્તુરીબેન ચૌધરીએ ધરતી માતાનું ગીત રજુ કર્યું


કવાંટ તાલુકાના હમીરપુરા ગામે આગામી જાન્યુઆરીમાં યોજાનાર 30મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજવાનું છે. ત્યારે તેને લઈને બે દિવસનું ચિંતન શિબિર યોજવામાં આવ્યું હતું. આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તા કસ્તુરીબેન ચૌધરીએ ચિંતન શિબિરમાં ધરતીમાતાનું ગીત રજૂ કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!