35 C
Ahmedabad
Saturday, April 27, 2024

છોટાઉદેપુરના ખટાશ ગામના સ્મશાન પાસેથી બે મૃતદેહ મળી આવતા હાહાકાર


છોટાઉદેપુર જિલ્લાના ખટાશ ગામના સ્મશાન વિસ્તારમાંથી ઝાડ પર લટકતા બે મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. મૃતકમાં અંકિત બારીયા જામ્બા ગામનો હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમની સાથે મૃત્યુ પામનાર યુવતી અજાણી હોવાનું સામે આવ્યું છે.

બનાવ મામલે સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે, બંનેએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ અજાણ્યાએ હત્યા કરી આ બંનેને લટકાવી દીધા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યો છે. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં સત્ય શુ આવે છે તે જોવું રહ્યું


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!