38 C
Ahmedabad
Thursday, May 2, 2024

ઉત્તરાખંડમાં ઈન્ડિયન સેના અને અમેરિકન સેનાએ એવું કામ કર્યું કે લોકો જોતા રહી ગયા


ઉત્તરાખંડના સરહદી વિસ્તારમાં આવેલા ઔલીમાં ભારતીય સેના અને અમેરિકાની સેના વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે. આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન અમેરિકાની સેના અને ભારતીય સેનાએ લીડ ગિટાર પર તેમજ ડ્રોમ વગાડીને સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

સામાન્ય રિતે લોકોને એવું લાગતું હોય છે કે, સેના એટલે હાથમાં બંદૂક હોય, તેમજ આધુનિક સસ્ત્રથી સજ્જ હોય પરંતુ ભારતીય સેના અને અમેરિકાની સેનાએ લીડ ગિટાર સાથે રોક કોન્સર્ટનું આયોજન કરી લોકોને વિચાર કરતા કરી દીધા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
76SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!