37 C
Ahmedabad
Sunday, May 5, 2024

કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત, રાજપીપળામાં ફટાકડા ફોડી કાર્યકર્તાઓની ઉજવણી


દિનેશ આર વસાવા

શુક્રવારે કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીની ભવ્ય જીત થઈ છે. તો બીજી તરફ રાજપીપળા શહેરના સફેદ ટાવર પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ હનુમાનજીના દર્શન કરી ફટાકડા કર્ણાટક જીતની ઉજવણી ફટાકડા ફોડી, મીઠાઈ વેંચી કરી  હતી.

આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રોહિતભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, નાંદોદ તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા, નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, મિડિયા પ્રમુખ વસુદેવ વસાવા, શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ, કુમસ ગામના સરપંચ રમણ વસાવા, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ સોલંકી, ચંદ્રેશ પરમાર,  મહેશ માછી,બંકિમ પટેલ, અર્જુન વસાવા, જયેશ વસાવા, સંજય વસાવા (ખોજલવાસા), સુર્જન વસાવા,અમિત માલી, પ્રદીપ વસાવા, મેહુલ પરમાર સહિત મોટી સંખ્યામા કોંગ્રેસ કાર્યકર્તા હાજર રહ્યાં હતા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!