35 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો કર્મચારી ચાર હજારની લાંચ લેતો ઝડપાયો


છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોરે રૂપિયા 4000ની લાંચની માંગ જમીન સમતલ કરવા માટે કરી હતી. જે અંગે એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે  બાદ કર્મચારીઓમાં ચકચાર મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતલ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોરએ રૂ 4000 જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લાના એસીબી પોલિસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. 4000ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોરને રાણી બંગલા પાસે આવેલા તેનાં ઘરેથી રંગે હાથે ઝડપી પાડ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!