28 C
Ahmedabad
Thursday, October 10, 2024

રાજપીપળાના બોરીદ્ર-મંડણ ગામે ઓઈલ ભરેલું ટેન્કર પલટી જતા, અકસ્માત સર્જાયો


રાજપીપળાથી ડેડિયાપાડા રોડ પર આવેલા બોરીદ્ર-મંડણ ગામે 20 હજાર લિટર ભરેલું ઓઈલનું ટેન્કર પલટી જતા રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ રોડ પર ઓઈલ વહી જતું હોવાથી અકસ્માતની ઘટનાઓ પણ બની હતી.

રોડની વચ્ચો વચ્ચે ટેન્કરે પલટી મારી હોવાથી રોડ પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો  આ બનાવની જાણ તંત્રને થતાં તંત્રએ તાત્કાલિક ધોરણે માટી નંખાવી વાહન-વ્યહાર ફરી શરૂ કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!