15 C
Ahmedabad
Sunday, December 8, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરે…બાપ…રે અરવિંદ કેજરીવાલની જાહેર સભામાં મોદી-મોદીના નારા


રાજધાની દિલ્હીમાં આવેલી ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના કેમ્પસના ઉદઘાટન દરમ્યાન અરવિંદ કેજરીવાલ સંબોધન કરી રહ્યા હતા. આ દરમ્યાન મોદી-મોદીના નારા લાગતા અરવિંદ કેજરીવાલ વિચારમાં પડી ગયા હતા. બાદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો તમે લોકો આવી રીતે પરેશાન કરશો તો અમે બિલકુલ વાત કરીશું નહીં. જો તમને આ વિચારો ગમતા નથી, તો તે ઠીક છે. કેજરીવાલે દેશની શિક્ષણ વ્યવસ્થા મામલે વાત કરતા કહ્યું કે, દેશની અંદર લોકશાહી છે. દરેકને પોતાની મનની વાત કહેવાનો અધિકાર છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!