વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી ભેટ
સાત હજારની મર્યાદામાં બોનસ ચૂકવાશે
રાજ્યના 21 હજારથી વધુ કર્મીઓને લાભા
ગત વર્ષ કરતા આ વખતે વધુ બોનસ ચૂકવાશે
રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને સરકારે દિવાળીની ભેટ આપી છે.. ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્મચારીઓને સાત હજારની મર્યાદામાં બોનસ ચૂકવાનો નિર્ણય લીધો છે. બોર્ડ નિગમના અંદાજે 21 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે. ગર્ત વર્ષની સરખામણીએ 3500 વધુ બોનસ ચૂકવાશે.