36 C
Ahmedabad
Monday, April 29, 2024

નકલી ટોલનાકુ, નકલી સરકારી ઓફિસ, હવે નકલી ધારાસભ્ય ઝડપાયો


આ ગુજરાત છે દોસ્તો અંહી તમને બધાં જ પ્રકારના લોકો જોવા મળશે.. ક્યારેક નકલી સરકારી ઓફિસ જોવા મળશે તો ક્યારે નકલી ટોલનાકુ જોવા મળશે. તો આજકાલ ચર્ચામાં છે નકલી ધારાસભ્ય જી હા. જુનાગઢમાંથી નકલી ધારાસભ્યની પોલીસે ધરપકડ કરી છે. આ માથાભારે અને બેજાબાજ શખ્સ પોતાની ગાડી પર MLA GUJARAT લખાવીને ફરતો હતો. તેમજ MLAનો PA હોવાના વિઝિટિંગ કાર્ડ પણ કારમાંથી મળી આવ્યા.

આ બધાં બનાવ જોયા પછી એવું લાગે છે કે, ગુજરાતમાં પોલીસના કાયદોનો કોઈને ડર જ નથી રહ્યો મોરબીમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકું ધમધોકાટ ચાલતું હતું.. તો બીજી તરફ દાહોદમાં કેટલાય વર્ષોથી નકલી સરકારી ઓફિસ ચાલતી હતી. આ બધાં વચ્ચે જૂનાગઢ પોલીસે ટ્રાફિક ચેકીંગ દરમિયાન નકલી ધારાસભ્યને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો. ભેજાબાજ શખ્સ પશુપાલન મંત્રી પરસોતમ સોલંકીના નામે આજુબાજુના વિસ્તારોમાં રોફ જામાવતો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!