26.1 C
Ahmedabad
Thursday, May 2, 2024

હવામાન વિભાગની આગાહી વચ્ચે એવું પૂર આવ્યું કે લોકો જોતા રહી ગયા !


બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ બધાં વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી દેવ નદીમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.  ડેડિયાપાડા તાલુકામાં માંથી પસાર થતી દેવ નદીમાં ભર શિયાળે પૂર આવતાં સ્થાનિક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
75SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!