આજ કાલ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, એક પિતા તેના બાળકને ભજન સંભાળવતા કહે છે કે, રામ વનવાસમાં ગયો, લખન વનવાસમાં ગયો, ચંદા વાદળોમાં સંતાઈ ગયો,મારો રામ વનવાસ ગયો. જે વીડિયો હાલ સોશ્યિલ મીડિયા પર ખૂબજ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે.