29 C
Ahmedabad
Friday, April 26, 2024

બોરસદમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના ઉમેદવારે લેડી ડાન્સર બોલાવી


રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને રીઝવવા અને પોતાની તરફ કરવા અવનવી તરકીબો અજમાવી છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાતી કલાકારો અને ડાયરો તેમજ મનોરંજક પોગ્રામોનું ઘેલું હોય છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાર પ્રજાના મનોરંજન માટે અને ચૂંટણી વાતાવરણને જાળવવા ફિલ્મીસ્ટાર અને ડાયરા કલાકારને બોલાવી ચૂંટણીની રંગત વધારતા હોય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!