રાજધાની દિલ્હીની કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીને આમ આદમી પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન દિલ્હી ઉપર રહ્યું છે ત્યારે આ વખતે આમાંથી પાર્ટી ગુજરાતમાં ભલે જીત ના મેળવી શકી પરંતુ પાંચ સીટોથી ખાતું ખોલવામાં સફળ રહી છે અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે. જોકે દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ છે અને આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
દિલ્હીમાં લગભગ 9 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યારે હવે 250 વોર્ડ માંથી 134 ઉપર આમ આદમીના પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસનું પ્રદર્શન ગુજરાતમાં પણ ખૂબ ખરાબ રહ્યું છે અને દિલ્હીની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ખરાબ રહ્યું છે. કોંગ્રેસના ફાળે માત્ર 9 સીટ આવી છે. ભારતીય જનતા પાર્ટીની દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં હારનું મુખ્ય કારણ તેમની પાસે દિલ્હીની પ્રજાને આકર્ષી શકે તેવા