મહુવાના તલગાજરડામાં મોરારીબાપુ તથા ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યા. કાર્યક્રમમાં શિક્ષકોને ચિત્રકૂડ એવોર્ડ આપી સન્માન કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમમાં MLA શિવા ગોહિલ તેમજ, પ્રાથમિક સંઘના શિક્ષણ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ચિત્રકૂટ ધામમાં કન્યા શાળાનું લોકાર્પણ અને જૂની શાળાના સ્મારક તરીકે અર્પણ કરી કેન્દ્રવર્તી શાળાનું 10 જેટલા રૂમનું ખાતર્મુહૂત કરવામાં આવ્યું હતું.